Thursday, December 28, 2017

Gujarat Samachar 28/12/17

વડાપ્રધાન મોદીએ એરપોર્ટથી ગાંધીનગર સુધીના માર્ગે 'રોડ શો' યોજ્યો એક સમયે ભાવનગર બંદરો દ્વારા પરદેશ સાથે ધીકતો વેપાર ચાલતોકાશ્મીરમાં જૈશે મોહંમદનો ટોચનો કમાન્ડર નૂર મોહંમદ એન્કાઉન્ટરમાં ઠાર
મોદી ચિંધ્યા માર્ગે વિજય પ્રયાણઃ રૂપાણી સરકારનાં શપથઆતંકી હાફીઝ સઇદે લાહોરમાં નવાઝ શરીફના મત વિસ્તારમાં એમએમએલની ઓફિસ ખોલીસૌરભ દલાલને મંત્રીમંડળમાં સમાવવા ભાજપ સરકાર મજબૂર બની
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની જોડી રિપીટ થયાની પહેલી ઘટનાખેડૂતોને કડકડતી ઠંડીમાં રાતભર ખેતરમાં પાણી વાળવુ પડે છેપાકે. કુલભૂષણના માતા-પત્નીની બંગડીઓ અને મંગળસૂત્ર પણ ઉતરાવી લીધા હતાઉત્તર પ્રદેશમાં અલગ અલગ ઘટનામાં પાંચ સગીરા પર બળાત્કાર
બિહારના મુંગેરમાંથી એ.કે.-૪૭ સહિત શસ્ત્રોના જથ્થા સાથે ત્રણ ઝડપાયાઅમદાવાદમાં ભીલ જાતિના આદિવાસીઓએ તલવાર નૃત્ય રજૂ કર્યું
વાસણભાઈ મંત્રી બનતા જ 'બેન'ના સમર્થકોએ પણ પાટલી બદલાવી દીધીચિકલીકર ગેંગની આજે થશે ઓળખ પરેડ પછી સરઘસ
વિમાનમાં દુર્ગંધવાળા મોજાં કાઢનાર યુવાનને સહપ્રવાસીએ ચાકુ માર્યુંભાવનગરના બે ધારાસભ્યોનો ટીમ રૃપાણીમાં સમાવેશવિશ્વમાં દર વર્ષે ૪.૫ કરોડ ટન ઇલેકટ્રોનિક કચરો પેદા થાય છેઈન્ટરનેશનલ મેથેમેટિક્સ સ્પર્ધામાં ૬ વિદ્યાર્થી ભારતનું પ્રતિનિધિત્વ કરશેપંજાબમાં આતંકી બુરહાન વાનીની પ્રશંસા કરતા મેગેઝિનનું વેચાણ
વિજય 'દરબાર'ના બે ઈશ્વરે ઈશ્વરના નામે શપથ લીધાઆવતા વર્ષે ખ્રિસ્તીઓ ઈઝરાયેલના પવિત્ર સ્થળોની યાત્રા કરી શકશેવડાપ્રધાન અમદાવાદનું નામ કર્ણાવતી કેમ નથી કરતાં?:સુબ્રમણ્યમ સ્વામીગુજરાતમાં તાજપોશી બાદ આજે હિમાચલમાં જયરામ ઠાકુરને માથે તાજચૂંટણીમાં ભાજપને ગાળો ભાંડનારાં શંકરસિંહ વાઘેલા સ્ટેજ પર ગોઠવાયા
અમે બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવીશું કેન્દ્રીય પ્રધાન હેગડેના નિવેદનથી વિવાદમાલધારી સમાજ વિશે જેમતેમ બોલનાર ધારાસભ્ય સામે આંદોલનગુજરાતના ૨૦માંથી ૧૮ મંત્રીઓ કરોડપતિ, ૩ સામે ગુનો પણ નોંધાયેલો છેવડોદરા: ત્યજી દેવાયેલી 'પ્રિયાંશી'ની આંખો શિશુ ગૃહમાં દિવસભર માતાને શોધતી રહી
પાટીદારોને રીઝવવા અનામત સામેના વિરોધને શમાવવા પગલાં લેવા પડશેધારાસભ્ય કાંધલ જાડેજા અને સામત ગોગનને શરતી જામીન
Gujarat Samachar  Download Ahmedabad
Gujarat Samachar  Download Vadodara
Gujarat Samachar  Download Gandhinagar
Gujarat Samachar  Download Surendranagar
Gujarat Samachar  Download Bhavnagar
Gujarat Samachar  Download Rajkot

No comments:

Post a Comment